Coronary Artery Disease : Effectively Treated with Homoeopathy
હ્રદય ની ગંભીર બીમારીની હોમેઓપથિક સારવાર “આ મારા મમ્મી જેવા છે. જેમની એક ગંભીર પ્રકારની બીમારી માટે હોમેઓપથીક સારવાર કરાવવા તૈયાર થયા છે.” દર્દીની ઓળખાણ સાથેની પ્રસ્તાવના અપાતા અમારા પરિચિત દર્દીએ કરેલા વિધાનની ગંભીરતા એમના કેસની શરૂઆતમાં જ મને સમજાઈ ગઈ. “મને હૃદયની બીમારી છે, અને બાયપાસની સલાહ આપી છે, પણ મને ડાયાબીટીસ પણ છે… Read More »